નમાઝ પારસી લોકો માંથી ચોરવામાં આવેલી ધાર્મિક વિધિ છે

http://free-minds.org/forum/index.php?topic=9598576.0

http://www.ourbeacon.com/cgi-bin/bbs60x/webbbs_config.pl/md/read/id/314123119153858

Our Beacon Forum

નમાઝ પારસીઓનો સબદ છે (ઈરાનીઓનો)

નમાઝ પારસી લોકો માંથી ચોરવામાં આવેલી ધાર્મિક વિધિ છે

ઈમામ બુખારી, ઇમામ મુસ્લિમ,તીરમીઝી,ઇબ્ને માજા,ઈમામ નાસાયી,ઈમામ સલમાન ફારસી બધા જ મૂળ ઈરાનીઓ  (પારસી) હતા.

ફરી એક વાર પારસી નમાઝ  / પ્રાર્થના!

દ્વારા: ડો શબ્બીર 
તારીખ: મંગળવાર, 11 મે 2010, 3:48 PM પર પોસ્ટેડ

: જવાબમાં ફરી: namaaz / પ્રાર્થના એક વાર ફરી (DR શબ્બીર)

ધાર્મિક વિધિ પ્રાર્થના (નમાઝ) અને વધુ Ardeshir સ્પેન્સર

હું એક પારસી છું. ડૉ શબ્બીરનું સંશોધન તદન સાચું છે. તમારી ધર્મિક વિધિ નમાઝ તે  પર્શિયા દેશ માંથી તમારા પારસી ઇમામોનો દ્વારા પારસી ધર્મ માંથી ચોરી કરવામાં આવી હતી.

જો તમો  ઇસ્લામ અને પારસી ધર્મ કેટલાક સિદ્ધાંતો વચ્ચે આશ્ચર્ય જનક  સમાનતા વિષે ચર્ચા કરો તે યોગ્ય અને બંધબેસતું હશે. આ સમાનતાઓ યોગાનુયોગ કે પછી આકસ્મિક (ઘટનાના સ્વરૂપનું) નથી. હું અહિયાં થોડાક ને ગણાવવાના કોશિશ કરીશ.

01. પ્રાર્થના જરૂરિયાતો:

ઇસ્લામ દિવસમાં પાંચ વખત નમાઝ (પ્રાર્થના)કરવા માટે તેના અનુયાયીઓને આદેશ આપે છે અને આ નમાઝ તેના  મુઆજિમ દ્વારા કહેવામાં આવે છે. આ નમાઝ  સુરજ ઉગાનાના સમયે,બપોરે,બપોર પછી, સાંજે, અને રાત્રે ના સમયે કરવામાં આવે છે.

પારસી ધર્મમાં  પણ પ્રાર્થના દિવસમાં પાંચ વખત “ગેહ””Geh” કહેવાય છે ભક્તોને એક ઘંટડી વગાડીને અતાશબેહરામ /અગિયારી માં ભેગા થવાનો આદેશ આપવામાં આવે છે.  ઇસ્લામમાં પણ આ પ્રાર્થનાઓ  નો સમય તે જ છે.  અને સમયના નામ પણ  તમને લાગતાવળગતા છે.

સમયના નામ

ઇસ્લામિક           /   પારસી ધર્મ    Zorastrianism

  ફઝર /  હવાન

 ઝોહર  / રપીથ્વાન 

અશર  /ઉઝીરેન 

મગરીબ /ઐવ્સુથ્રેમ

ઈશા /ઉશએન

 

02. પ્રાર્થના પૂર્વ જરૂરી બાબતો:

મસ્જીદમાં દાખલ થતા પેહલા અને નમાઝ ની શરુઆત કરતા પેહલા એક મુસ્લિમને પોતાનું માથું ઢાંકવુંફરજીયાત છે અને વજુ કરવું એટલેકે તેનું મોં અને હાથ પગ ધોવા જરૂરી છે. એ જ રીતે  અગિયારીમાં દાખલ થતા પેહલા અને પદ્વાબ  કુસ્તી ને પાર્થના કરતા પેહલા,અગીઅરીમાં પારસીઓને પણ પોતાનું માથું ઢાંકવું ફરજીયાત છે અને તેનું મોં અને હાથ પગ ધોવા જરૂરી છે.

 

 ૦૩ પાર્થના /નમાઝ

અરબી માંથી દરેક ભાષામાં અનુવાદ / ભાષાંતરો મળતું હોવા છતાં ઇસ્લામમાં નમાઝ ફક્ત અરબીમાંજ પઢવામાં આવે છે.

તેવી જ રીતે પારસીઓમાં પણ પાર્થના ફક્ત અવેસ્તા અથવા પઝેન્દ ભાષામાજ ઉચ્ચારવામાં આવે છે.  ને તે પણ દબાયેલા અવાઝ થી કેહવામાં આવે છે જેથી કરીને અવેસ્તાન માંન્થ્રવાની ભાષા એક સરખી લાગે.

 

04. પુનિત ધામ અને તેની પૂજા: પવિત્ર સ્થાન

ને માટે પૂજ્યભાવ – ઊંડો આદર – ધરાવવો

મસ્જિદ એક દિશા જેને ખુબજ  પવિત્ર ગણવામાં આવે છે જે  પવિત્ર મક્કા તરફ ની દીવાલ ને ગણવામાં આવે છે.તેને કિબ્લા કહેવામાં આવે છે.

અટશ્બેહ્રમ અગિયારીમાં જે રૂમ માં અતાશ પાદશાહ ને  સિંહાસને બેસાડવામાં આવે છે તે જગ્યાને  પણ કેબ્લાહ  Keblaah કહેવામાં આવે છે.

 એક મુસ્લિમ  કિબલા સામે સઝદો કરશે તો પારસી પણ તેવીજ રીતે તેમના કેબ્લાહ Keblaah પહેલાં સઝદો (સેઝ્દાહ) કરશે. બંને ધર્મ માં  નીચે ઘુટણ થી શરીરને નીચે વળવું (kneeling  અને જમીન પર કપાળ ને સ્પર્શ કરાવવું નો સમાવેશ થાય છે.

05. એક પવિત્ર મહિનો:

ઇસ્લામ  માં રમઝાનએક પવિત્ર મહિનો છે. જેમાં દરેક મુસ્લિમ દિવસના સમયે રોજા (ઉપવાસ) રાખે છે અને ફક્ત સુર્યાસ્ત પછી જ ઉપવાસ તોડે છે.

 પારસી ધર્મ માં બેહમેનનું મહિનામાં પારસીઓને પણ તેના જેમ જ  ખાસ કરીને માંસથી દૂર રેહવાની સૂચનાઓ આપવામાં આવી છે.કદાચ સસ્સાનિયન Sassanian રાજવંશના સમયમાં વર્ષ માં  બેહમે મહિનાને આજના રમઝાન ની જેમ જ પાળવામાં આવતો હતો.

સંતચરિત્ર (લેખનંંંંંંંં

 

06 સ્વર્ગ ની સફર

ઇસ્લામિક હદીશો અમને ખાતરીથી  કહે છે કે  હજરત મોહમદ (સઅ v) એક પૌરાણિક પશુ  બુર્રક   ઉપર સવાર થઈને   જેરૂસલેમ માંથી સ્વર્ગ ઉપર ગયા હતા. સાત (૭) અસમાન પસાર  કર્યા પછી અલ્લાહ સાથે સલામ દુઆ કાર્ય પછી તેમણે અલ્લાહ ની  ભવ્યતા નિહાળી હતી.

દીન્કાર્દ આપણને કહે છે કે અશો ઝર્થુસ્ત્ર બહમન ની વિનંતી થી અમેશાસ્પંદ અનુભવ પર આધારિત નહિ  તેવી રીતે તેના માનસિક સ્તર ને સવર્ગના વાસ્તવિક વાતાવરણ સુધી લઇ જાય છે. જયાં અશો ઝર્થુસ્ત્રા એ ઈશ્વરની તેજસ્વી પ્રભુસત્તા નિહાળી. આવીજ એક મુસાફરીનું વર્ણન છે જેમાં પાવિત્ર્ય અર્દાવીરફ કે જેમને નર્ક, સવર્ગ અને  આધ્યાત્મિક શુદ્ધિ અને પ્રાયશ્ચિતના  સ્થાન ની મુસાફરી કરી હતી.

ઉપર જણાવેલી  સમાનતાથી ઘણી વાતો  સ્પષ્ટ થાય છે. વધુ સાવચેત સંશોધન કરવાથી  વધુ સમાનતાઓ જાણવા મળશે. જો કે તો પણ આ સમાનતા ની વાતો  તે માત્ર એક સંજોગ પરમાણે એક   અકસ્માતથી સરખી હોઈ સકે તેમ માનીને તેને  બરતરફ કરી શકાય છે. આનો અર્થ એ થાય પારસી ધર્મની ઇસ્લામ પર પ્રચંડ અસર થઈ છે તે વાત ઇસ્લામના ધર્મગુરુ ઓએ સ્વીકાર્યું નથી

 દરેક વ્યક્તિને તે મને છે કે ઇસ્લામની પાસે  યહુદી અને ખ્રિસ્તી ધર્મમાં ઘણું લેણું નીકળે છે. પરંતુ હું ઇસ્લામના  વિદ્વાનોએ (ઈમામોએ) ઈરાન પાસેથી ખૂબ જ ભારે ઉધાર પારસી ધર્મથી લીધું છે. અને આ કદાચ દસ્તુર દીન્યાર  (સલમાન ફારસી) જેને  ઈરાની પડછાયાની જેમ ઇસ્લામમાં પારસીઓનું રોપણ કર્યું તેને આભારી લાગે છે કે સંમત થાય છે. આ દેવું તેટલું બધું પ્રભાવશાળી છે કે તેને સતત  નીચે ને નીચે લઇ જઈને નકારવામાં આવ્યું છે. જો ઇસ્લામ માનવામાં  અલ્લાહ ( ઇશ્વર)  દ્વારા જ પ્રેરિત હોય ,તો પછી તે કોઈ જૂની માન્યતાઓ વાળા ધર્મમાંથી માંન્યાતો ઉધાર કરાયેય નહિ લે. અને તે પણ જે દેશને ઈસ્લામે  હરાવ્યો હતો તેની પાસેથી તો કયારેય નહિ.આ મારી વાત  કદાચ તમારા ઇમામોની મારા ધર્મમાં કેવી શ્રદ્ધા અને ભક્તિ  હતી તે વાત સમજાવી શકે છે.

ઈમામ બુખારી, ઇમામ મુસ્લિમ,તીરમીઝી,ઇબ્ને માજા,ઈમામ નાસાયી,ઈમામ સલમાન ફારસી બધા જ મૂળ ઈરાનીઓ  (પારસી) હતા.

 

07. Chinvat બ્રીજ (આ SIRAAT BRIDGE):

૦૭ ચીન્વત પુલ ( પુલ્સીરાત કા પુલ (બ્રીજ) )

 પારસીઓની જૂની માંન્યાતો પરમાણે જયારે માણસનું મ્રત્યુ થાય છે ત્યારપછી તેનો આત્મા તેના શરીર સાથે ૩ દિવસ સુધી રહે છે. ચોથા દિવસે તે ચીન્વત પુલ (જે પુલ અલ સીરત તારીખે પણ ઓળખાય છે. અને  જે વિભાજન કરે છે જેના ઉપર  રક્ષણ કરનાર ઈશ્વર પણ સાથે હોય છે. આ પુલ બાલ  કરતા પણ પાતળો અને તલવાર કરતા પણ તેજ હોય છે. અને વિશાલ રાક્ષસ ની જેમ છવાયેલ છે. પુલ ની બીજી તરફ સવર્ગનું પર્વેશદ્વાર છે.

08. નર્ક :

08. નર્ક :

સેતાન આ પુલના થામ્બ્લાઓ પાસે પેહરો ભરે છે અને આત્માઓના  ભાવિ માટે દેવતાઓ સાથે એવી દલીલ કરે છે.મૃત વ્યક્તિઓના સારા અને ખરાબ બંને કર્યો નું વજન કરવામાં આવે છે અને આત્માને પસાર કરવાની મંજૂરી અથવા તો નકારવાની હુકમ કરવામાં આવે છે.જે આત્માના દુષ્ટ  તેના સારા કાર્યો કરતા વધારે હોય તો તેને  યાતનાઓ સહન કરવા  સામનો કરવા માટે રાક્ષસોથી ભરેલા – ખાડામાં નાખી ને  કાયમના માટે  પીડા દુ:ખ  તેના ઉપર નાખવામાં આવે છે.

આ તિરસ્કૃત આ ભૂગર્ભ માં, દરેક આત્માને ઘોઉલ કે જે તેનાજીવન દરમિયાનના ગુનાહોને પ્રતિનિધિત્વ કરે છે તે  યાતનાઓ આપશે. એકવાર   આ ગુનાહોના અખાતમાં પડ્યા પછી કોઈ પણ આત્મા પોતાની મેળે અને પોતાની સતા  દ્વારા આ નરકની ભયાનકતામાંથી બહાર નીકળી શકતું નથી.

ઝોરોઅસ્તેર , જે છત્તી સદીનો પારસી  ધરમ ગુરુ  હતો તેને પોતાના અનુયાયીઓને  તેને સ્વર્ગ ને મેળવવાના  તેના રસ્તામાં આવતા અવરોધો માટે ચેતવણી આપી હતી પરંતુ તેને તેના લોકોને તો પોતે હેમખેમ પાર લઇ જશે તેવી ખાતરી આપી હતી. પ્રાચીન હસ્તપ્રત પર આધારિત (પારસી ધર્મના ગીતો )થી સમજમાં આવે છે કે આ જુદા કરનાર પુલ (પુલ સીરત ) પાપી લોકો ,(દુર્ગુણી , દુરાચારી ; બહુ જ ખરાબ , દુષ્ટ) માટે ખુબજ સાંકડો બની જાશે. જયારે ભકિતવાળા સજ્જનો જરા પણ ખરોચ વગર આસાનીથી પસાર થઇ જશે.( ગથાસ માં રશનું દેવતા ને પાપોમાંથી મુક્તિ અપાવનાર  ન્યાયાધીશ તરીકે વર્ણવામાં આવેલ છે.અને તેને તિરસ્કૃત કરવા જ જોઈએ.દરેક નાસ્તિક (અધાર્મિક) નરકમાં જ જશે જે પય્ગમ્બેર ના કેહવા પરમાણે “તેઓને જુઠાણા ના અનુયાયીઓ ” તરીકે ઓળખવામાં આવ્યા છે.

આ લખાયેલી સમાનતાઓ વાંચી ? તો પછી તમે (મુસ્લિમ લોકો) તો ખરેખર મૂર્તિ અને પથ્થર પૂજક અને સૂર્ય ભક્તો છો  હવે તો સાચુંને ? પરંતુ તમારું કુરાન ધરમ પુસ્તક તો સુધ્ધ છે અને બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય કરવાથી દુર છે.

પાંચ રીચ્યુઅલ પારસી પ્રાર્થના પાંચ પ્રાર્થના પ્રોફેટ ઝોરોસ્ટરની બાદ વિકસાવવામાં આવ્યા હતા. 

 

હજરત મોહમેદ (સ.અ વ. ) અને તેમના સાથીદારો સહાબા (રદી.) અને તેના પછીના ૨૦૦ વર્ષના જમાના સુધી કુરાન જ ફક્ત માર્ગદર્શનની કિતાબ હતી.

૨૦૦ થી ૨૧૦ હિજરી દરમિયાન જન્મેલા દરેક ઈમામ ૨૦૦ વર્ષ પેહલા બનેલી હકીકતો ને લોકો પાસેથી સાંભળેલી વાર્તાઓના રૂપમાં ભેગું કરવાનું ચાલુ કર્યું જેને રીવાયાતો (સાંભળેલી વાતો, અફવાઓ કે પછી રીતરીવાજો) કહી સકાય. યાદ્દ રહે આ દરેક ઈમામ પારસી મૂળ ઈરાન દેશમાંથી આવેલા નોન અરબ હતા. તેમના પેદા થયાના થોડાક જ વર્ષો પેહલા ઇસ્લામી હકૂમતે તેમના દેશમાં લડાઈથી જીત મેળવીને ફતેહ હાસલ કરી હતી. તેથી હોઈ સકે છે કે તે વાતોનો બદલો લેવા અને કુરાન અને હજરત મોહમેદ (સ.અ વ.) ની સફળતાઓને ખંડિત કરવા –ઇસ્લમિક સ્કોલર (વિધવાન) ના નામે ઘુસણખોરી કરીને હદીશો લખીને હજરત મોહમદ (સ.અ,વ.)ને : ઠગ અને વ્યભિચારી ચિતરવાની કોશિશ કરી છે. તમે સહીહ બુખારીની કિતાબ ખોલીને જાતે વાંચીને ખાતરી કરો.જો તમારી પાશે હદીશો ની કિતાબ હોય તો નીચે બતાવેલી હડીશ વાંચીને ખાતરી કરો.

સહી બુખારી ,વોલઉમ no ૩,page  ૫૨ બૂક ઓફ નિકાહ, #૩૪

સહી બુખારી ,વોલઉમ no 1,page ૧૮૯  બૂક ઓફ બાથ, #૨૬૬

સહી બુખારી ,વોલઉમ no 3,page  ૫૨ બૂક ઓફ નિકાહ, #૬૨

સહી બુખારી ,વોલઉમ no ૩, page  ૫૫  બૂક ઓફ નિકાહ, #૭૧

સહી બુખારી ,વોલઉમ no 1, કીતાબુલ ઈલમ ,ધી બૂક ઓફ  નોલેજ  page ૧૫૦, #૧૩૨,

સહી બુખારી , બૂક ઓફ સેલ અને બૂક  ઓફ નિકાહ ૩:૫૭ #  ૭૮

સહી બુખારી , બૂક ઓફ નિકાહ ,૩: ૬૧  # ૮૯

સહી બુખારી , બૂક ઓફ નિકાહ ,૩: ૬૯   # ૧૦૯

કોઈ પણ પગલું લેતા પહેલા બુખારી બાબાની આ કિતાબ જાતે વાંચો અને પછી જ નિર્ણય લેજો.

આવા લેખકો માટે કુરાનમાં એક ખાસ આયાત છે.

સુરાહ બકરહ  ૨:૭૮-૭૯

આ લોકો( ધાર્મિક નેતાઓ (મુલ્લાઓ)) બીજા અન્ય લોકો સાથે જ નહિ પરંતુ અંદરોઅંદર પણ છેતરપિંડી કરે છે. જયારે કોઈ અભણ લોકો તેમના ધાર્મિક નેતાઓ પાસે શરિયત  વિશે તેમના પ્રશ્નો પૂછવા જાય છે તે જાણવા કે અલ્લાહે શરિયતમાં શું શું હુકમો લખ્યા છે. ત્યારે આ લોકો( ધાર્મિક નેતાઓ (મુલ્લાઓ)) પોતાની જાતે શરિયતના ખોટા નિયમો બનાવી કાઢે છે અને પૂછનાર લોકોને કહે છે કે આ નિયમો પણ આકાશી નિયમો (Divine ) છે. આમ પોતાની થોડીક રોજી રોટી કમાવવા માટે લોકો સાથે છેતરપિંડી કરીને, અલ્લાહના નિયમો સાથે બનાવટ કરીને, તે લોકો કેવા વિનાશને નોતરી રહ્યા છે તેમનું તેઓને લગીરે ભાન નથી.

આ પારસીઓ એજ પોતાના પારસી ધર્મ ને અને તેઓની નમાજ ને  ખુબ જ સિફત અને ચાલાકી થી હજરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના સાથીદારોના નામે, સાંભળેલી વાર્તાઓના અને રૂઢીઓના નામે તે જમાનામાં ઇસ્લામ વિરોધી બાદશાહોના હાથા બની ને –આ વાર્તાઓને આજ સુધી હકીકત તો બનાવી પરંતુ ઈન્સાની દિમાગ જેવી ભૂલો કરે છે તેવી ભૂલો આ કિતાબોમાં આવનાર પેઢીઓ માટે કયામત સુધી છોડતા ગયા છે.ઉમ્મત ને રસમો રીવાજ, ધર્મિક વિધીઓ, અને અંધશ્રધાઓ ના એક ગજબનાક  ચક્કરમાં નાખતા ગયા છે.

શું આ પારસી ઈમામોને હજરત મોહમ્મદ(સ.અ.વ.) તરફથી આવી કહી સુની વાતો ભેગી કરવાનો પરવાનો (પરવાનગી) આપવામાં આવી હતી ?

કે પછી તેઓને કોઈ આકાશી હુકમ (વહી) મળી હતી?

ના ના

જુઓ તો ખરા તેઓએતો  હજરત મોહમ્મદ(સ.અ.વ.) ના હુકમો નો તો સારાસાર ભંગ કરેલ છે. અને તે પણ પોતાની જ લખેલી હદીશોમાં બતાવેલ હજરત મોહમ્મદ(સ.અ.વ.) ના હુકમો

મહંમદ પયગંબર(સ.અ.વ.)એ કુરાન સિવાય બીજું તેમની પાસેથી કઈ પણ ના લખે તેવો તેમના સાથીદારોને આદેશ આપ્યો હતો. (મુસ્લિમ, અલ-ઝુહ્દવલ રકાઇક  5326 દ્વારા વર્ણન)  It was narrated from Abu Sa’eed al-Khudri that the Messenger of Allaah (peace and blessings of Allaah be upon him) said: “Do not write anything from me; whoever has written anything from me other than the Qur’an, let him erase it.” (Narrated by Muslim, al-Zuhd wa’l-Raqaa’iq, 5326)

v આપે (સ...) આપના સાથીદારો પાસે જે કઈ હદીસ સંગ્રહ હોય તે દરેકને સળગાવી નાખવાનો આદેશ આપ્યો હતો.

v હજરત અબુબકર(રદી.)એ  તેમના પોતાના ૫૦૦ હદીશોના સંગ્રહને બાળી નાખ્યા હતા અને વાતચીતમાં  કોઈપણ હદીસ ટાંકીને (હવાલો આપીને) વાતચીત નહિ કરવાનો અન્ય લોકો પર  પ્રતિબંધ મૂકયો. (Tudween ઈ હદીસ, પાનું 249 માંથી નોંધાયેલ)

v હજરત ઉમર(રદી.)  એક મહિના માટે તેમના શ્રેષ્ઠ વિચારકાર્ય પછી, હદીશો ના (સંકલન) માટે અને સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણય ઉપર નિષ્કર્ષ પહોંચ્યા હતા.

v હજરત ઉમર(રદી.)  પુરા દેશના લોકો પાસેથી, શપથના હેઠળ હદીશો ઉઘરાવી, તેનો કબજો કર્યા પછી તે બધી હદીશોને જાહેરમાં સળગાવી નાખેલ. તેમણે બધા  શહેરો અને ગામડાઓમાં  હદીસના કોઇ પણ પુરાવાનો નાશ કરવા માટે  એક પરિપત્ર(હુકમનામું) મોકલ્યું હતું  (Tudween ઈ હદીસ, પાનું 400 માંથી નોંધાયેલ)

 

અને જો ખરેખર ઉપર વર્ણવેલા બનાવો સાચા હોય તો શું તે પ્રમાણે (એટલેકે સુન્નત અદા કરવા માટે) આપણે પણ તેમ કરવું જોઈએ?

શું હજરત મહંમદ પયગંબર(સ.અ.વ.) કુરાનના હુકમોની વિરુધના કાર્યો કરી શકે છે?

શું તે જાતે વ્યભિચારી અને ઠગ હોઈ શકે છે?

શું તેઓ કુરાનના હુકમની વિરુધ ૯ વર્ષની બાલિકા સાથે નિકાહ કરી શકે છે ?

આ અને આના જેવી ઘણી બધી મુહ્-જબાની, એક-બીજા પાસેથી સાંભળેલી વાતો-વાર્તાઓ ૨૦૦ વર્ષ પછી લખીને હજરત મહંમદ પયગંબર(સ.અ.વ.) ને વ્યભિચારી અને ઠગ કેહનારા અને આપના  ચારિત્રમાં દાગ લગાવનાર  ખુદ આપણા જ ઇમામો અને બુજુર્ગો હતા.

 

But those who resolve not to listen to, or care about the Message, cannot benefit from it. They close their eyes and ‘ignore the Right Book in favor of wrong books’ (2/18); they (play and) become dumb, deaf and blind and just don’t heed the calls for a return to the right path – (2/16); they are like sheep, mindlessly following the one in the front. They reject suggestions to apply reason and logic to review their stance with: ‘but we will follow the path on which we found our ancestors (even if they were wrong!) (2/170

 

આ સિદ્ધાંતને કેટલાક વાંચી રસપ્રદ અંહિ યાદી http://tenets.zoroastrianism.com/ Image

 

Leave a comment